જો તમારો પાર્ટનર પણ આવા બહાના બનાવતો હોય તો થઈ જજો સાવધાન ક્યાંક તમને દગો...
પહેલાના સમયમાં એક કહેવત જાણીતી હતી કે જુઠાણાને પગ નથી હોતા અને આ વાત એકદમ સાચી છે. ખોટું ગમે તેટલી સાવચેતીપૂર્વક બોલવામાં કેમ ના આવે પરંતુ એક દિવસ તે સામે આવી જ જાય છે. જો તમારો પાર્ટનર ખોટું બોલી રહ્યો હોય તો તેને પકડવો ખૂબ જ સરળ છે. મહિલાઓની સિક્સ્થ