IPLમાં ક્રિકેટ નહીં પણ પૈસા પર અપાય છે વધુ ધ્યાન, PSLમા ક્રિકેટ પર ધ્યાનઃ સ્ટેન
સાઉથ આફ્રિકાના ઝડપી બોલર ડેલ સ્ટેને IPLને લઈને એક એવું સ્ટેટમેન્ટ આપ્યું છે જેણે ભારતીય ક્રિકેટ ફેન્સને ચોંકાવી દીધા છે. સ્ટેને ક્રિકેટ પાકિસ્તાનના યુટ્યૂબ ચેનલ પર કહ્યું છે કે IPLમાં ક્રિકેટ પર વધારે ધ્યાન આપવામાં આવતું નથી પરંતુ પૈસા પર સૌનું ફોકસ હોય છે. સ્ટેને PSLને લઈને કહ્યું છે કે,